માનવતા પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ
માનવતા પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ, શ્રી માનવતા સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી અને પેરામેડીકલ ક્ષેત્રે રોજગાર લક્ષી ઉત્તમ શિક્ષણ પૂરું પાડતી ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થા છે. આ ઇન્સ્ટીટયુટ, G.C.V.T. (ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ), ગુજરાત સરકારની માન્યતા ધરાવે છે.
What Our Students Say
Yogesh Padhiyar
Radhe Krishna Laboratory (Deesa)Excellent content and assignments that build on your knowledge, reinforce, and then expand. I recently secured new employmen couldn't have done so without the Professional Paramedical courses at Manavata.
Jigar Patel
Shiv Shakti Laboratory (Mansa)I thoroughly enjoyed courses from here and hope to expand on my gained knowledge about making apps. The courses as well as the examples are well presented, easy to follow and engaging.
Latest Posts
ગુજરાત: માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના અભ્યાસક્રમો પેથોલોજી લેબોરેટરી માટે માન્ય
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત: માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના અભ્યાસક્રમો પેથોલોજી લેબોરેટરી માટે માન્ય…
લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહી કરવાના અધિકાર પરત કર્યા
રાજ્ય લેબોરેટરી ટેકનોલોજી એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો (નવગુજરાત સમય > હિંમતનગર)…
લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહીના અધિકાર અપાયા
રાજ્ય સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર પાડી લેવાયેલ નિર્ણય લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને…