About Manavata Paramedical Institute

માનવતા પેરામેડીકલ સંસ્થા વિશે

માનવતા પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ, શ્રી માનવતા સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી અને પેરામેડીકલ ક્ષેત્રે

રોજગાર લક્ષી ઉત્તમ શિક્ષણ પૂરું પાડતી ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થા છે.

આ ઇન્સ્ટીટયુટ, G.C.V.T. (ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ), ગુજરાત સરકારની માન્યતા ધરાવે છે.

આધુનિક શિક્ષણને લગતી વ્યવસ્થાઓ અને સુવિધાઓથી સજ્જ ઉત્તર ગુજરાતનું પેરામેડીકલ ઇન્સ્ટીટ્યુટ

૬ વર્ષથી વધુ શૈક્ષણિક અનુભવ ધરાવતો રેગ્યુલર ટીચિંગ સ્ટાફ.

૧૦ થી ૧૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા M.D. પેથોલોજીસ્ટ તથા Ph.D. થયેલા વીઝીટીંગ ફેકલ્ટી.

ગુજરાતની અત્યંત આધુનિક હોસ્પિટલ્સ અને લેબોરેટરીમાં ઇન્ટર્નશીપ.

મલ્ટીમીડિયા ટેકનોલોજીથી સજ્જ સ્વચ્છ અને સુઘડતા ભર્યો થીયરી ક્લાસરૂમ.

પ્રેક્ટીકલ માટે અદ્યતન અને સુવિધાસભર લેબ

સાફ સુથરા શૌચાલયની સુવિધા. 

લેબ કીટ (એપ્રોન, જર્નલ, ગ્લોવ્સ વગેરે) સ્ટડી મટીરીયલ્સ તથા અન્ય ઉપયોગી મટીરીયલ્સ આપવામાં આવશે.

તાલીમાર્થીઓ માટે બસ / રેલ્વે પાસ કન્સેસન સુવિધા.

સંસ્થાનો ઉદ્દેશ્ય

સરકારી તથા બિનસરકારી તબીબી ક્ષેત્રની કારકીર્દીની વિવિધ તકોને અનુરૂપ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું.

સંસ્થાનું વિઝન

શિક્ષણ / તાલીમ અને હેલ્થકેરની નવીન પધ્ધતિઓ થકી વ્યક્તિ અને સમાજના જીવનને પરિવર્તિત કરવા માટે શ્રેષ્ઠ હેલ્થકેર પ્રદતાઓ અને લીડર તૈયાર કરવા.

માનવતા પેરામેડીકલ ઇન્સ્ટીટ્યુટ ની વિશેષતાઓ

G.C.V.T ગુજરાત સરકાર માન્ય સર્ટીફીકેટ કોર્ષ.

રેગ્યુલર / એક્સ્ટર્નલ કોર્ષ કરવાની સવલત.

કોર્ષ સાથે સંકળાયેલ સ્કોલરશીપ મળવાપાત્ર.

મલ્ટીમીડિયા ટેકનોલોજીથી સરળ રીતે સમજવાની પધ્ધતિ.

અહીના વિદ્યાર્થીઓનું સરકારી, બિનસરકારી તથા પ્રાઈવેટ સંસ્થાઓમાં ૧૦૦ % જોબ પ્લેસમેન્ટ.

આ કોર્ષ કરેલ વિદ્યાર્થી પોતાનો વ્યવસાય સરળતાથી વિકસાવી શકે છે.

વિદેશમાં ભણવા તથા નોકરી મેળવવામાં આ કોર્ષ ખૂબ જ ઉપયોગી.

આ કોર્ષ ભણી રહ્યા પછી બીજા કોર્ષની સરખામણીમાં સૌથી ઝડપી જોબ અપાવે છે

આપ નવા જમાના સાથે કદમ મીલાવી શકો તે માટે...

ઇન્ટર્નશીપ ટ્રેનીંગ

બ્લડ કેમ્પ

નેચર કેમ્પીંગ / ટ્રેકિંગ

લેબ ટ્રેનીંગ

લાઈફ સ્કીલ ડેવલોપમેન્ટ

નવરાત્રી સેલીબ્રેશન