માનવતા પેરામેડીકલ સંસ્થા વિશે
માનવતા પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ, શ્રી માનવતા સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી અને પેરામેડીકલ ક્ષેત્રે
રોજગાર લક્ષી ઉત્તમ શિક્ષણ પૂરું પાડતી ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થા છે.
આ ઇન્સ્ટીટયુટ, G.C.V.T. (ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ), ગુજરાત સરકારની માન્યતા ધરાવે છે.
આધુનિક શિક્ષણને લગતી વ્યવસ્થાઓ અને સુવિધાઓથી સજ્જ ઉત્તર ગુજરાતનું પેરામેડીકલ ઇન્સ્ટીટ્યુટ
સંસ્થાનો ઉદ્દેશ્ય
સરકારી તથા બિનસરકારી તબીબી ક્ષેત્રની કારકીર્દીની વિવિધ તકોને અનુરૂપ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું.
સંસ્થાનું વિઝન
શિક્ષણ / તાલીમ અને હેલ્થકેરની નવીન પધ્ધતિઓ થકી વ્યક્તિ અને સમાજના જીવનને પરિવર્તિત કરવા માટે શ્રેષ્ઠ હેલ્થકેર પ્રદતાઓ અને લીડર તૈયાર કરવા.