Minimum Qualification (ઓછામાં ઓછી લાયકાત) : B.Sc. with Microbiology, Chemistry, Biochemistry, Biotech, Zoology, Botany. Job Opportunities (નોકરીની તકો) : સરકારી હોસ્પિટલ્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C) સામુહિક આરોગ્ય કેન્દ્રો (C.H.C) ફાર્માસ્યુટીકલ કંપની, રીસર્ચ સેન્ટરો પ્રાઈવેટ હોસ્પિટલ પેથોલોજી લેબોરેટરી ન્યુઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવા દેશોમાં સારામાં સારો સ્કોપ Description : Medical Laboratory…