ગુજરાત: માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના અભ્યાસક્રમો પેથોલોજી લેબોરેટરી માટે માન્ય

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત: માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના અભ્યાસક્રમો પેથોલોજી લેબોરેટરી માટે માન્ય લેબ ટેક્નોલોજિસ્ટ રૂટિન બ્લડ ટેસ્ટ કરવા સ્વતંત્ર છેલ્લા ઘર્ણા વર્ષોથી ભારતનાં વિવિધ ન્યાયાલયો તેમજ સુપ્રિમ કોર્ટમાં લેબોરેટરી ટેકોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ વચ્ચે બ્લડ ટેસ્ટીંગ, રીપોટીંગ અને સાઇનીંગ ઓથોરીટી જેવા વિવિધ મુદ્દાઓને લઈને  ન્યાયીક જંગ જીમ્યો હતો. જેનાં પરિણામે આ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો. […]

લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહી કરવાના અધિકાર પરત કર્યા

રાજ્ય લેબોરેટરી ટેકનોલોજી એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો (નવગુજરાત સમય > હિંમતનગર) સુપ્રિમ કોર્ટ દ્વારા ખાનગી પેથોલોજી લેબોરેટરીના સંચાલન માટે આપવામાં આવેલા ચુકાદાની ગંભીર અસરોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર પાડી લાયકાત ધરાવતાં લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહી કરવાના અધિકાર પરત કરતાં રાજયના લેબોરેટરી ટેકનોલોજી એસોસીએશન દ્વારા સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. […]

લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહીના અધિકાર અપાયા

રાજ્ય સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર પાડી લેવાયેલ નિર્ણય લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહીના અધિકાર અપાયા નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ખાનગી પેથોલોજી લેબોરેટરીના સંચાલન માટે આપવામાં આવેલા ચુકાદાની ગંભીર અસરોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર બાડી લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહી કરવાના અધિકાર પરત કરતા રાજસ્ય લેબોરેટરી ટેકનોલોજી એસોસિએશન […]

લેબ ટેકનીશ્યન લોહીના પરીક્ષણનો પ્રાથમિક રીપોર્ટ કરી શકાશે : પરિપત્ર

લેબ ટેકનીશ્યન લોહીના પરીક્ષણનો પ્રાથમિક રીપોર્ટ કરી શકાશે : પરિપત્ર આ રીપોર્ટમાં એમડી અને ડીસીપીની સહીની જરૂર નથી: મીડીયમ અને એડવાન્સ રીપોર્ટના પરીક્ષણ નહિં કરી શકે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૨૩/8/૨૦૧૮ ના પરિપત્ર પ્રસિદ્ધ કરી રાજ્યમાં આવેલી તમામ લેબોરેટરીઓંના વર્ગીકરણ તેમજ ઈચ્છનીય તથા આવશ્યક માનવબળ નક્કી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં […]